તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘માહિતીનું જ્ઞાનમાં રૂપાંતરણ એટલે સ‌ફળતા’ ઓલપાડ કોલેજમાં વ્યાખ્યાનમાળા યોજાઈ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટકારમા | ઓલપાડમાં આટ્રર્સ એન્ડ કોમર્સ કોલેજ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વિસ્તરણ વ્યાખ્યાનમાળા હેઠળ શેઠ સી.ડી. બરફીવાળા કોમર્સ કોલેજના અધ્યાપક ડૉ.રાજેશભાઇ એસ પટેલનુ સફળતા શું છે વિષય ઉપર વ્યાખ્યાન યોજાયું હતુ. ‘સફળતા શું છે’ આ વિષય હેઠળ ડૉ.પટેલ સાહેબે સમજાવ્યું હતું કે “માહિતીનું જ્ઞાન રૂપાંતર એટલે સફળતા” સાથેનો સંવાદ એટલે સફળતા. જાત મહેનત કરવી જોઇએ બીજા કરતાં શ્રેષ્ઠ બની આત્માના અવાજને સાંભળી કાર્ય કરવાથી સફળ થવાય છે વ્યાખ્યાનના અંતે તેમને જણાવ્યું હતું કે શરીરને ખોરાકની જરૂર નથી ‘આત્મા’ ને જરૂર છે દૂર કરીએ ત્યારેજ સફળ થવાય. શ્રી પટેલ સાહેબે આગવી રમૂજી શૈલીમાં ઉદાહરણો આપી. સફળતાની ગુરૂચાવીનો મંત્ર વિદ્યાર્થીઓને સમજાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો