તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

31 બહેનો, 4 ભાઈઓને રોકડ સહાય

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરા | પાંચાલ સેવા સમાજ,બીલીમોરા દ્વારા નિરાધાર આર્થિક સહાય વિતરણ કાર્યક્રમ સોમવારે બીલીમોરા મુકામે સમાજ વાડીમાં યોજવામાં આવ્યો હતો. જેમાં 31 જેટલી બહેનો તથા 4 ભાઈઓને રોકડ સહાય ત્રણ માસનાં રૂ. 1500 લેખે આપવામાં આવ્યા હતા. સહાય વિતરણના દાતા ઠાકોરભાઈ રઘનાથજી મિસ્ત્રી તથા જ્યોત્સનાબેન ઠાકોરભાઈ મિસ્ત્રી પરિવાર તરફથી દાન આપવામાં આવ્યું હતું. જેનું વિતરણ ઠાકોરભાઈનાં ભાણેજ મેહુલકુમાર તથા પાંચાલ સેવા સમાજ, બીલીમોરાનાં ટ્રસ્ટીગણ તથા કારોબારી સભ્યો દ્વારા આપવામાં આવ્યા હતા. પાંચાલ સેવા સમાજ બીલીમોરાનાં ટ્રસ્ટી, કારોબારી સભ્યોએ ઠાકોરભાઈ મિસ્ત્રી તથા તેમના ઘર્મપત્ની જ્યોત્સનાબેનનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો