તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બુહારી ગામે યોજાયેલી મેરેથોનમાં 2500 દોડવિરોએ ભાગ લીધો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માયપુર | બુહારીમાં બલ્લુકાકા મેરેથોન 2019 નું [રન ફોર નમો અગેઇન] આયોજન 24મીના રોજ કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી તથા મુંબઈ, સિલ્વાસા, નાસિકના કુલ 2500 જેટલા યુવાનો, યુવતીઓ, વડીલો ભાગ લીધો હતો, બુહારી ચાર રસ્તાથી બજારમાં થઈને પેલાડ-બુહારી, ગાંગપુર, ભાગલપુર થઈને બુહારી ચાર રસ્તા પર મેરોથોન યોજાઈ હતી, આ સ્પર્ધામાં 5 અને 10 કિમીની બે મેરોથોન યોજાઈ હતી. જેનું આયોજન બુહારીના ઉપસરપંચ સુરજ દેસાઇ તથા તેમની ટીમ દ્વારા કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો