તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આર્યમ શાળામાં 22મો પુસ્તક સંવાદ યોજાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કીમ | ઓલપાડ તાલુકાના બોલાવ ગામે આવેલ આર્યમ એજ્યુકેશનલ એકેડેમીમાં ૨૨મો પુસ્તક સંવાદ યોજાયો હતો. આચાર્ય મનસુખભાઇ કાકડીયા, કેમ્પસ ડિરેકટર વિરલભાઈ દેસાઈ સહિત શિક્ષકો વિદ્યાર્થીઓની હાજરીમાં યોજાયેલ પુસ્તક સંવાદની શરૂઆત દીપ પ્રાગટય અને પ્રભુ પ્રાર્થનાથી કરવામાં આવી હતી. વક્તા કુલદીપસિંહ વશીએ સચિન તેંડુલકર માસ્ટર બ્લાસ્ટર પુસ્તક ઉપર સંવાદ કર્યો હતો. આ પ્રસંગે સચિનના જન્મ, પરિવાર, ક્રિકેટજગતની વાતો સાથે પ્રેરણાદાયી જીવન ઉપર પ્રકાશ પાથર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો