તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તરસાડી APMCમાંથી 2 મોબાઇલની ચોરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોસંબા | માંગરોળ તાલુકાના તરસાડી નગર પાલિકાની હદમં આવેલ એપીએમસી માંગરોળ આવેલી છે. જે એપીએમસીમાં દર શનિવારે સ્થાનિક વેપારીઓનો હાટ બજાર ભરાય છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવે છે. શનિવારી બજારમાં ભીડનું પ્રમાણ વધુ હોય જેનો ફાયદો ઉઠાવતાં તસ્કરો પોતાનો હાથફેરો કરી લેતા હોય છે. જૂના કોસંબામાં રહેતા ફરીદ પટેલ નામના યુવક સાંજે 6.30 વાગ્યાના અરસામાં શનિવારી બજારમાં આવ્યો હતો વીવો કંપની ફોન ઉપરના ખિસ્સામાંથી તસ્કરો ચોરી કરી ગયા હતાં. આજ પ્રકારની ચોરી તરસાડી નગરના રાજફેક્ટરી વિસ્તારમાં રહેતા વિદ્યા તિવારીનો ખિસ્સામાંથી ફોનની ચોરી થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો