તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

SNPIT & RC માં 2 દિવસનો વર્કશોપ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
બારડોલી | વિદ્યાભારતી ટ્રસ્ટ હેઠળ કાર્યરત સીતારામભાઇ નારાણજી પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ રિસેર્ચ સેંટર ઉમરાખના ઇલેક્ટ્રિકલ ઇજનેરી વિભાગમાં તારીખ 20/01/2020 અને 21/01/2020ના રોજ 2 દિવસના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપ ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) દ્વારા સ્પોન્સર થયેલ છે . આ વર્કશોપનો વિષય “Recent Advancements in Electric Vehicles” છે. ગુજરાતની પ્રતિષ્ઠિત સંશ્થાઓના પ્રાધ્યાપકો તે દિવસે ઉપસ્થિત રહીને વિદ્યાર્થી તેમજ પ્રોફેસરોને માર્ગદર્શન આપશે. આ વર્કશોપમાં વિદ્યાર્થીઓ તેમજ વિવિધ ઇજનેરી સંસ્થાના ઇલેક્ટ્રિકલ વિભાગના શિક્ષકો ભાગ લઇ શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો