તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

15મીને આર્મી-ડેના દીને નાઈટ વોલીબોલ ટુર્નામેન્ટ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીખલીના આલીપોરની કરોલીયા સ્પોર્ટ્સ ક્લબ દ્વારા નાઈટ વોલીબોલ ટુર્નામેન્ટ સિઝન-4નું આયોજન અગામી 15મી જાન્યુઆરી આર્મી-ડેના દિને આલીપોર કરોલીયા મોહલ્લામાં કરવામાં આવ્યું છે. વોલીબોલ રમતમાં રસ ધરાવનારાઓ માટે દક્ષિણ ગુજરાતની આમંત્રિત ત્રણ મજબૂત ટીમો અને સ્થાનિક આલીપોરની ટીમ મળી ચાર ટીમો વચ્ચે રસપ્રદ મુકાબલો જામશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો