તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહુવાસમાં સિકલસેલ ફોલોઅપ કેમ્પનો 135 દર્દીએ લાભ લીધો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મહુવાસ અને નવસારી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા સિકલસેલ એનિમિયા દર્દીઓ માટે નો મેડિકલ ફોલોઅપ કેમ્પ યોજાયો હતો.

આ કેમ્પમાં ડો.પ્રશાંત પટેલ દ્વારા કાર્યક્રમ નું સંચાલન કરવામાં આવ્યું હતું. ડો.એમ.આર.ડેલીવાળા નોડલ ઓફિસર સિકલસેલ કંટ્રોલ પ્રોગ્રામ દ્વારા આ કેમ્પનો હેતુ અને રૂપરેખા તથા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વલસાડ રક્તદાન કેન્દ્રના ભાવેશભાઈ રાયથા દ્વારા સિકલસેલ એનિમિયા રોગ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. સિકલસેલ એનિમિયા ફોલોઅપ કેમ્પ નિષ્ણાતો દ્વારા દર્દીઓને તપાસીને માહિતી આપી હતી. સિકલસેલ એનિમિયા ફોલોઅપ કેમ્પમાં તપાસ કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત નવસારી વિરોધ પક્ષના નેતા બારૂકભાઈ ચવધરી દ્વારા આરોગ્ય વિભાગની કામગીરી બિરદાવી હતી. સિકલસેલ એનિમિયા રોગમાં લેવાની કાળજી વિશે સમજ આપી હતી અને દર્દીઓને પૌષ્ટિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો