ડુંગરીથી 1 જુગારી ઝડપાયો, 4 ફરાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહુવા | મહુવા તાલુકાના ડુંગરી ગામે ટાંકી ફળિયામા જુગાર રમાતો હોવાની બાતમીને આધારે મહુવા પોલીસે ડુંગરી ગામે રેડ કરી હતી.પોલીસની રેડ જોઈ કુંડાળુ વળી જુગાર રમતા કેટલાક જુગારીઓ ઘટના સ્થળે થી ફરાર થઈ ગયા હતા જ્યારે ચિરાગ સંજયભાઈ રાઠોડ (રહે - ડુંગરી) પોલીસ હાથે ઝડપાઈ ગયો હતો.પોલીસે ઘટના સ્થળે થી રોકડ રૂ.74 અને મોબાઈલ કિંમત રૂ.4000 મળી કુલ્લે 4074 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી ફરાર જુગારી વિષ્ણુ ઠાકોરભાઈ હળપતિ, સેતલ ગોવિંદભાઈ,વિશાલ અને વિરલ તમામ રહે-ડુંગરી,ટાકી ફળિયા ને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ આદરી હતી.
અન્ય સમાચારો પણ છે...