તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાણો કઈ રીતે ઈઝરાયેલ પાસેથી ડાયમંડમાં નં.1નો તાજ છિનવ્યો સૂરત શહેરે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૂરત ગ્લોબલ ડાયમંડ હબ બની ગયુ છે. લગભગ બે દાયકા પહેલા ગુજરાતે આ તાજ ઈઝરાયેલની રાજધાની તેલ અવીવ પાસેથી છીનવી લીધો હતો. આ કારોબારમાં ખાણમાંથી નિકળતા રો ડાયમંડના કટિંગ અને પોલિશિંગમાં ભારતને મહારથ હાંસલ થયેલ છે. તો ઈઝરાયેલ હાલ પણ પૂરી દુનિયાનું સૌથી મોટુ ડાયમંડ ટ્રેડીંગ સેન્ટર બનેલું છે.
અન્ય સમાચારો પણ છે...