તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોરા ગામના યુવાને પુલ પરથી ભૂસકો માર્યો પરંતુ આબાદ બચાવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ગોરા ગામના યુવાને પુલ પરથી ભૂસકો માર્યો પરંતુ આબાદ બચાવ
- છીછરા પાણીમાં નદીની વનસ્પતિઓમાં પડતાં તે ડુબતાં બચી ગયો
- ફાની દુનિયાને અલવિદા કરવા ગોરા બ્રિજ પરથી નર્મદામાં છલાંગ લગાવી


નાંદોદ તાલુકાના ગોરા ગામના યુવાને કોઇ કારણસર જીવનથી કંટાળીને આપઘાત કરવાના ઇરાદે ગોરા પુલ પરથી નદીમાં ઝંપલાવ્યું હતું. જોકે છીછરા પાણીમાં નદીની વનસ્પતિઓમાં પડતાં તે ડૂબતાં બચી ગયો હતો. દરમિયાન નદી કિનારે સ્નાન કરતાં ભક્તો તેમજ જીસેકના ફાયર ફાઇટરોએ મહા મહેનતે તેને બચાવતા સારવાર માટે ગરૂડેશ્વર આરોગ્ય કેન્દ્રમાં ખસેડયો હતો.

ગોરાનો સતિષ દિનેશ તડવી ગઇ કાલે રાત્રીના સમયે વાગડિયા ગામે આવેલી તેની સાસરીમાં લગ્ન પ્રસંગમાં ગયો હતો. લગ્ન પ્રસંગ પુર્ણ કર્યા બાદ રાત્રીના તે ગોરા ગામે પરત આવવા નીકળ્યો હતો. પારિવારિક ઝઘડાને કારણે તે જીવનથી કંટાળી જતાં માનસિક રીતે પડી ભાંગ્યો હતો. દરમિયાન આજે ગુરૂવારે સવારના ૧૧ કલાકના અરસામાં તે ગોરા બ્રિજ ખાતે આવી પહોંચ્યો હતો.


આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો