• Gujarati News
  • Wife Go To Die Effort For See Husband With Another Woman

પતિને પ્રેમિકા સાથે કઢંગી હાલતમાં જોયા ને પત્નીએ...

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પતિ,પત્ની ઓર વોના કિસ્સાનો કરુણ અંજામ
- તણછામાં પતિને પ્રેમિકા સાથે કઢંગી હાલતમાં જોઇ જતાં પત્નીનો સળગી મરવાનો પ્રયાસ


આમોદ તાલુકાના તણછા ગામે પતિ, પત્ની ઔર વૌના એક કિસ્સામાં પત્નીને પતિને અન્ય સ્ત્રી સાથે કઢંગી હાલતમાં જોઇ જતાં તેણે પોતાના શરીર ઉપર કેરોસિન છાંટી આગ ચાંપી દીધી હતી. જેને બચાવવાના પ્રયાસમાં પતિ પણ ગંભીર રીતે દાઝી ગયો હતો. ગંભીર રીતે દઝાયેલાં દંપતીને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.

વધુ અહેવાલ વાંચવા માટે ફોટો બદલતાં જાવ...