કબીરવડમાંડુબવાથી ત્રણના મોત , પિતા-પુત્રને કાળ ભરખી જતાં પરિવારમાં આક્રંદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ૯ નવેમ્બરે ધરમપુર સ્નેહ સંમેલન માટે મુખ્યમંત્રી ૬૦૦૦ કાર્યકરોને વિડિયો કોન્ફરન્સથી સંબોધશે
- ચૂંટણીની તૈયારીના ભાગરૂપે કાર્યકરોને માર્ગદર્શન


આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇ પ્રદેશ ભાજપ દ્વારા લોકસભાની બેઠક પ્રમાણે સ્નેહ સંમેલન યોજાશે. જે અંતગર્ત શનિવારે ધરમપુર ખાતે યોજાનાર સ્નેહ સંમેલનના કાર્યક્રમમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિડિયો કોન્સફરન્સથી ૬ હજારથી વધુ આદિવાસી કાર્યકરોને સંબોધન કરશે. ઉપરાંત ભાજપના નેતાઓ કાર્યકરોને ચૂંટણીલક્ષી વ્યૂરચના અંગે માર્ગદર્શન આપશે. લોકસભાની ચૂંટણીમાં દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટાને વધુ મજબુત કરવા પ્રદેશ ભાજપ દ્વારા કવાયત હાથ ધરી છે. શનિવારે સાંજે ચાર કલાકે ધરમપુર હાથીખાના ખાતે વલસાડ જિલ્લા ભાજપ દ્વારા સ્નેહ સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

અહેવાલની વધુ વિગત વાંચવા ફોટો બદલો....