ચાંણોદ-કરનાળી ખાતે શનિજયંતી નિમિત્તે શ્રદ્ધાળુઓ ઉમટયાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યાત્રાધામ ચાંણોદ કરનાળી ખાતે આજરોજ વૈશાખી અમાસને બુધવાર તેમજ શનિજયંતી નિમિત્તે નર્મદા કિનારો સંગમ સ્નાન તથા કલા સંર્પદોષ નિવારણનાં વિધી વિધાન માટે શ્રદ્ધાળુઓ માન મહેરામણ ઉમટયો હતો.આજરોજ ચાંણોદ કરનાળી ખાતે બુધવારની અમાસ અને શનિજયંતી હોય અમાવાસ્યા સ્નાન માટે ર્તીથસ્થાન ચાંણોદના નર્મદા કિનારે ઉપરાંત કલાસર્પદોષના વિધી વિધાન અર્થે માનવ કીડીયારૂ ઉભરાયું હતું. કરનાળી સ્થિત કુબેર ભંડારી ખાતે પણ મોટી સંખ્યામાં ઉમટયા હતાં. ભાવિકોએ નર્મદાજીમાં દૂધ, પુષ્પ, શ્રફળ, ચુંદડી વિગેરે સામગ્રી અર્પણ કરી પુષ્ય સલિલા નર્મદાજી પ્રત્યે કૃતસવા વ્યક્ત કજ્ઞ હતી. ગંગા દશાહરા પર્વ શુક્રવારથી પ્રારંભ થતો હોઇ ટ્રાફિક નિયમન સહિ‌ત પ્રવેશ દ્વારા પાસે થતી અગવડો અડચણ દુર કરવા યોગ્ય કાર્યવાહી કરવા માગં ઉઠી છે.

તસવીર કિંજલ ભટ્ટ, વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો....