રશિયા અને પોલેન્ડના કલાકારએ રજુ કર્યો કૃષ્ણોત્સવ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝાડેશ્વર ગામમાં આવેલા કેજીએમ વિદ્યાલયના પટાંગણમાં ઇસ્કોનના ઉપક્રમે કૃષ્ણોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રશિયા અને પોલેન્ડના કલાકારોએ કૃષ્ણનાં વિવિધ સ્વરૂપોને રજૂ કર્યા હતાં.
તસવીર: રાજેશ પેઇન્ટર