તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજીવ ગાંધી ખેલ અભિયાન હેઠળ રેલી યોજાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજીવ ગાંધી ખેલ અભિયાન હેઠળ રેલી યોજાઇ

રાજપીપળા ખાતે રાજીવ ગાંધી ખેલ અભિયાન હેઠળ યુવાનોની રેલી નીકળી હતી. એમ.આર. કોલેજ ખાતેથી નીકળેલી રેલી નગરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી.

પ્રાપ્ત માહિ‌તી અનુસાર, રાજપીપળા એમ.આર.આટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે યુવા જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભારત સરકારના યુવા અને સાંસ્કૃતિક વિભાગના નેજા હેઠળ ચાલતાં નહેરૂ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા રાજીવ ગાંધી ખેત અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

રાજપીપળાની કોલેજનાં આચાર્ય ર્ડા. શૈલેન્દ્રસિંહ માંગરોલા, નર્મદા જિલ્લા નહેરૂ યુવા કેન્દ્રના સંયોજક મહેશ રાઠવા, પ્રો. રાહુલ ઠક્કર, પ્રો. હરેન્દ્રસિંહ ચાવડા, એન.એસ.યુ.આઇ. પ્રમુખ મોઇનખાન સહિ‌તનાં આગેવાનો આ પ્રસંગે હાજર રહ્યા હતાં.
એમ.આર.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતેથી રેલી યોજવામાં આવી હતી જે નગરના વિવિધ વિસ્તારમાં ફરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો