હવામાં અધ્ધર લટકી જીવના જોખમે કામગીરી...!!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉક્ત તસવીર જોતા સામાન્ય પણે એમ લાગે કે કોઇ કલાકાર પોતાનો કરતબ દાખવી રહ્યો છે પરંતું વાસ્તવિકતા એ છે કે, એક ખાનગી કંપની દ્વારા મુલદ નજીક હજીરાથી દહેજ સુધી ૪૪૦ કે.વી.ની હાઇટેન્સનના વાયરોની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં એક કર્મચારી હવામાં અધ્ધર લટકી જીવના જોખમે વાયર સોલ્યુસનની કામગીરી કરી રહ્યો છે.