વિદેશી પક્ષીઓનું આગમન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ શહેરના કાળી તલાવડી ખાતે આવેલાં જળાશયમાં વિદેશી પક્ષીઓનું આગમન થયું છે. વિદેશી
પક્ષીઓના આગમનથી સ્થાનિક રહિ‌શોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહયો છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યાં અનુસાર વિદેશી પક્ષીઓના આગમનના બે સપ્તાહ બાદ મેઘરાજાની પધરામણી થાય છે. વિદેશી પક્ષીઓના આગમનને ચોમાસાના છડીદારમાનવામાં આવે છે.
તસ્વીર : રાજેશ પેઇન્ટર