તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાલીયા: અજાણ્યા વાહનની ટક્કરે કાર ઝાડ સાથે અથડાઇ: બે વેપારીઓને ઇજા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાલીયા: વાલીયા અંકલેશ્વર ધોરીમાર્ગ પર નેત્રંગના વેપારીની ઈકો સ્પોર્ટ કારને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા કારના ચાલકનો સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા રોડની સાઇડે ઝાડ સાથે અથડાય હતી. અકસ્માત એટલો ગંભીર થયેલ હતો કે તેમાં સવારને બચવું મુશ્કેલ હતું. પરંતુ બંને ભાઈને ઇજાઓ થયેલ લોકો આવી જતાં બચાવ કામગીરીમાં લાગી જતાં તાત્કાલિક અંકલેશ્વર ખાતે લઈ જતાં સારવાર શરૂ થઈ ગઈ હતી.

દ્વારકા ખાતે દર્શન કરી પરત ફરી રહયાં હતાં

નેત્રંગના કનૈયાલાલ જગજીવનદાસ ગાંધી અને તેના નાના ભાઈ ચંદ્રકાંતભાઈ ગાંધી તેમની ફોર્ડ ઈકો સ્પોર્ટ કાર લઈ દ્વારકા દર્શન અને જરૂરી કામે ગયા હતા.દર્શન અને કામકાજ પૂરું કરી પરત નેત્રંગ આવતા હતા તે અરસામાં કોંઢ ગુજરાત ગાર્ડિયન કંપનીની કોલોની આગળ રસ્તે સામેથી આવતા કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા ડ્રાઇવરે કાબૂ ગુમાવી દેતા કાર ઝાડ સાથે અથડાય હતી. અકસ્માતમાં બંને ભાઈ ફસાઈ ગયા હતા તેને લોકોએ બહાર કાઢી સારવાર માટે રવાના કરતાં ત્યાંથી વડોદરા ખાતે વધુ ઇજાઓને પગલે રીફર કરાયા હતા.
 
 
તમામ તસવીરોઃ અતુલ પટેલ
 
અકસ્માતની વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ ઉપર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો