તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાગડીયાના રહીશોની રસ્તા રોકો આંદોલનની ચીમકી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કેવડીયા: આજે સિમેન્ટ ના ઘરો વધતા જાય છે જેના કારણે ચકલીઓ નષ્ટ થઇ રહી છે. કારણકે તેમની રહેવાની જગ્યા જ માનવીઓએ ઓછી કરી દીધી છે જેને કારણે ચકલી જાય ક્યાં ω ત્યારે વિશ્વ ચકલી દિવસે આ ચકલીઓને રહેવાની સગવડ કરવા અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે અને ચકલી રહી શકે એવા માળાનું વિતરણ કરવામાં આવે છે.
 
ચકલીઓને રહેવાની સગવડ કરવા અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો

નર્મદા જિલ્લામાં છેલ્લા ત્રણ ચાર વર્ષથી વેન વિભંગે આ અભિયાન છેડ્યું છે અને મોટી સંખ્યમાં માં ચક્લીઓનો માળો વિતરણ કરે છે આવોજ કાર્યક્રમ આજે ગરુડેશ્વર તાલુકાના ઝરવાની ગામે થયો ગોરા રેન્જ માં RFO વી.સી.ઘરિયા ના માર્ગદર્શન હેઠળ ફોરેસ્ટર ઉમેશ તડવી,આચાર્યા નયનાબેન વસાવા તથા અન્ય સ્ટાફ અને ગ્રામજનો હાજર રહયાં હતાં. તેમણે ભેગા મળી ચકલી અંગે વધુ માહિતી આપી જાગૃતિ લાવ્યા અને તમામ વિદ્યાર્થીઓ શિક્ષકો, અને ગ્રામજનો માં ચકલીઓના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું। જે પોતાના ઘરો પર ઘર બહાર સુરક્ષિત સ્થળે મુકાશે પાણીની વ્યવસ્થા પણ કરશે જેથી ચકલી તે માળામાં આવશે રહેશે અને આજ ચકલીની વસ્તી વધારવાની પહેલ કહેવાશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો