તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાર રાજ્યોમાં ભાજપની જીતથી રાજપીપળામાં ફટાકડા ફોડી મિઠાઇ વહેંચાઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજપીપળા: ચાર રાજયોની વિધાનસભાની ચૂંટણીમાં મળેલા વિજયની રાજપીપળામાં ભાજપના કાર્યકરોએ ઉજવણી કરી. પાલિકાના વોર્ડ દીઠ ફટાકડા ફોડી મિઠાઇ વહેંચવામાં આવી હતી.

દરેક વોર્ડમાં વિજયોત્સવનું આયોજન કરાયું

ભારતના પાંચ રાજ્યો માંથી ચાર રાજ્યો માં ભાજપાએ સરકાર બનાવી જે બાબતની સમગ્ર દેશમાં વિજય ઉત્સવ ઉજવવાની શરૂઆત કરી છે. રાજપીપળામાં પાલિકા પ્રમુખ અલ્કેશસિંહ ગોહિલની આગેવાનીમાં વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.રાજપૂત ફળીયામાં ગણેશ ચોક ખાતે ભવ્ય આતીશબાજી કરવામાં આવી હતી.

ચાર રાજયોમાં ભાજપે સરકાર બનાવતાં આનંદ છવાયો

જેમાં સાંસદ રામસિંહ રાઠવા, જિલ્લા પ્રભારી રશ્મિ પંડ્યા,કમલેશ પટેલ, ભૂપતસિંહ રાઉલજી, જયદેવસિંહ ગોહિલ, કુલદીપ ગોહિલ,લીલા વાસવા, નીતા પંડ્યા સહીત આગેવાનો તથા કાર્યકરો હાજર રહયાં હતાં. આગેવાનો અને કાર્યકરોએ ફટાકડા ફોડી મિઠાઇ વહેંચી હતી. ચાર રાજયોમાં ભાજપની સરકાર બનતાં ખુશી વ્યકત કરી હતી.
 
(તસવીરો પ્રવિણ પટવારી, રાજપીપળા)
વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો