તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નર્મદાની ઉત્તરવાહીની પરિક્રમામાં NRI પરિવારો જોડાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંકલેશ્વર: નર્મદા નદીની ઉત્તરવાહીની પરિક્રમાનો 28મીથી પ્રારંભ થશે આ વર્ષે એનઆરઆઇ પરિવારો પણ નર્મદા મૈયાની પરિક્રમાનો લ્હાવો લેશે. છેલ્લા પાંચ વર્ષથી નર્મદાની ઉત્તરવાહીની પરિક્રમા પગપાળા તથા મોટરમાર્ગે કરવામાં આવે છે. દર વર્ષે ફાગણવદ અમાસ થી ચૈત્રવદ અમાસ દરમિયાન યોજાતી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા માટેના પ્રચાર અભિયાનનો  રામપુરા આશ્રમ ખાતેથી સમાપન કરવામાં આવ્યું છે.
 
રામપુરા આશ્રમ ખાતેથી પ્રચાર અભિયાન પૂર્ણ કરાયું : વિદેશીઓમાં પણ ભારે ઉત્સાહ
 
ચાલુ વર્ષે યાત્રા નર્મદા મૈયાના એન.આર.આઈ ભક્તો પણ યાત્રામાં જોડાશે.28 મી માર્ચ 2017 થી આગામી તારીખ 26 એપ્રિલ દરમિયાન યોજવામાં આવશે. પરિક્રમાનો પ્રારંભ રાજપીપલાના કીડી મંકોરી ધાટ (રામપુરા) કરવામાં આવશે.સાંવરિયા મહારાજે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં વિદેશમાંથી પણ લોકો આવી રહ્યા છે. અમેરિકા, આફ્રિકા, ન્યુઝીલેન્ડ, ઈગ્લેંડમાં વસતા આપણા ભારતીયોઅે  યાત્રામાં જોડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આજે રામપુરા આશ્રમ ખાતે બીજા તબક્કાની પ્રચાર પરિક્રમા પૂર્ણ કરી પત્રિકા અર્પણ કરવામાં આવી છે.
 
( તસવીર - હર્ષદ મિસ્ત્રી )
 
વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો