ભરૂચ: મુખ્ય માર્ગ પર સીસમનું ઝાંડ ધરાશાયી, રસ્તો બંધ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ: વાલિયામાં વાડી રસ્તા પર ડહેલીથી ચાસવડ જવાના રસ્તા નજીક સીસમનું ધરાશાયી થઇ ગયું હતું. જેને કારણે રસ્તો બંધ થઈ ગયો હતો. બપોર સુધી કોઈ અધિકારી આ વૃક્ષને હટાવવાની કામગીરી કરી નહોતી. જેથી મોટા ભાગે વાહન વ્યવહાર પર અસર પડી હતી.
 
તમામ તસવીરો અતુલ પટેલ
 
આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરી જુઓ વધુ તસવીરો
અન્ય સમાચારો પણ છે...