તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ શહેરમાં ઉજ્વલા યોજના હેઠળ ગેસ કીટનું વિતરણ કરાયું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચ: ભરૂચમાં ઉજાલા યોજના હેઠળ ગેસ કીટનું વિતરણ કરી ભાજપે વિજયોત્સવ મનાવ્યો હતો. ચાર રાજયોમાં સરકાર બનવાની ખુશીમાં શનિવારે રાજયભરમાં વિજયોત્સવનું અયાોજન કરાયું હતું. સોનેરી મહેલ ખાતે આયોજીત કાર્યક્રમમાં સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા પ્રમુખ યોગેશ પટેલ, મહામંત્રી મનહર ગોહિલ,શહેર પ્રમુખ મહેન્દ્ર કંસારા સહિતના મહેમાનો હાજર રહયાં હતાં.
 
અત્યાર સુધી 85 હજાર લાભાર્થીઓને ઉજાલા યોજનાનો લાભ મળ્યો
પછાત વર્ગની મહિલાઓ રોજનો 400 સિગારેટનો ધુમાડો સગડી પર રસોઈ બનાવતી વખતે સહન કરે છે. જેથી  ફેફસાના ગંભીર રોગો થાય છે જે હવે કેન્દ્રની સરકારની આ ઉજ્જવલા યોજનાના પગલે નહીં થાય.85,000 બીપીએલ કાર્ડ ધારકો છે જેમાંથી 35000 જેટલા લોકો ને અત્યાર સુધીમાં કેન્દ્ર સરકાર દ્વારા ગેસ કીટ અપાઈ ચુકી છે અને આવનાર દિવસોમાં આ બાકીના લાભાર્થીઓને પણ ગેસ કીટનું વિતરણ કરવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો