નર્મદા / ભરૂચના કબીરવડ પાસે નર્મદા સૂકી ભઠ્ઠ: પાણી કાંઠાથી 250 મીટર દૂર પહોંચ્યાં

નદીનાં પાણી ઘાટથી 250 મીટર દૂર ચાલ્યા ગયા છે
નદીનાં પાણી ઘાટથી 250 મીટર દૂર ચાલ્યા ગયા છે

  • મઢી ઘાટથી કબીરવડ સુધી ફ્લોટિંગ પ્લેટફોર્મ બનાવાની તૈયારીઓ શરૂ

Divyabhaskar.com

Jan 25, 2019, 08:15 AM IST
ભરૂચ: કબીરવડ પાસે નર્મદા સૂકીભઠ બની જતાં નદીનાં પાણી ઘાટથી 250 મીટર દૂર ચાલ્યા ગયા છે. પ્રવાસીઓને હોડીમાં બેસાડવા માટે ખાનગી એજન્સીઓ દ્વારા ફ્લોટિંગ પ્લેટફોર્મ બનાવાયું છે. ડેમમાંથી પાણી ન છોડાતા એજન્સીએ મઢી ઘાટથી કબીરવડ સુધી ફ્લોટિંગ પ્લેટફોર્મ બનાવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
X
નદીનાં પાણી ઘાટથી 250 મીટર દૂર ચાલ્યા ગયા છેનદીનાં પાણી ઘાટથી 250 મીટર દૂર ચાલ્યા ગયા છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી