ઉજવણી / કેવડિયામાં 182 ફુટ લાંબો અને 11 ફુટ પહોળો તિરંગો લહેરાવી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી

કેવડિયામાં 70માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી
કેવડિયામાં 70માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી

  • અત્યાર સુધીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે 7 લાખ લોકો આવ્યા છે

Divyabhaskar.com

Jan 26, 2019, 06:43 PM IST

કેવડિયાઃ સ્ટેચ્યુ ઓફ ઓફ યુનિટી ખાતે આજે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આજની ઉજવણીની વિશેષતા એ હતી કે મહારાષ્ટ્રના જાલ જિલ્લાના ગૃપ દ્વારા 182 ફૂટ લાંબો અને 11 ફૂટ પહોળો તિરંગો લહેરાવીને ઉજવણી કરવમાં આવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઉચાઈને ધ્યાનમાં રાખીને આ તિરંગો બનાવવામાં આવ્યો હતો. 182 ફૂટ લાંબો અને 11 ફૂટ પહોળો તિરંગો લહેરાવી એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્રને લોકોમાં વહેતુ મૂક્યું હતું. જે પ્રવસીઓમાં પણ ભારે આકર્ષણ જોવા મળ્યું. આ ગ્રુપની ઈચ્છા એવી પણ છેકે 182 ફૂટ લાંબો તિરંગો લહેરાવી લિમ્કા બુક અને ઇન્ડિયા બુકમાં નામ નોંધાય જે માટેની તેમની તૈયારી પણ કરી હોવાની વાત કરી હતી.

X
કેવડિયામાં 70માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવીકેવડિયામાં 70માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી