અકસ્માત / અકસ્માત/ ભરૂચ નજીક રેતી ભરેલા ડમ્પરે પોલીસ જીપને અડફેટે લીધી, કચ્ચરઘાણ વળી ગયો

DivyaBhaskar.com

Dec 22, 2018, 12:01 PM IST
ભરૂચમાં રેતી ભરેલા ડમ્પરે પોલીસ જીપને અડફેટે લીધી હતી જેમાં પોલીસની જીપનો કચ્ચરઘાણ વળી ગયો
ભરૂચમાં રેતી ભરેલા ડમ્પરે પોલીસ જીપને અડફેટે લીધી હતી જેમાં પોલીસની જીપનો કચ્ચરઘાણ વળી ગયો

* ઉમલ્લા પોલીસે ડમ્પર ચાલકની ઝડપી પાડ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

ભરૂચ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસથી DG કોન્ફરન્સમાં હાજરી આપી રહ્યા છે. ત્યારે નર્મદા જિલ્લામાં પ્રવેશતા તમામ માર્ગો પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ સમયે પુરપાટ ઝડપે આવી રહેલા રેતી ભરેલા ડમ્પરે રોડ પર ઉભેલી પોલીસ જીપને ટક્કર મારી હતી. જેમાં પોલીસની જીપનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

ડમ્પર પલટી ખાઇ જતા અકસ્માત સર્જાયો

- શુક્રવારે રાત્રીના સમયે ભરૂચ જિલ્લાના ઉમલ્લા પોલીસ મથકનો કાફલો ચેક પોસ્ટ પર ફરજમાં હતો
- અચાનક જ ડમ્પર ચાલક પોલીસ જીપ તરફ ધસી આવ્યો અને ડમ્પર પલટી ખાઇ જતા જીપ દબાઇ ગઇ હતી
- પોલીસ સ્ટાફ જીપથી દૂર હોવાની જાનહાની ટળી હતી

X
ભરૂચમાં રેતી ભરેલા ડમ્પરે પોલીસ જીપને અડફેટે લીધી હતી જેમાં પોલીસની જીપનો કચ્ચરઘાણ વળી ગયોભરૂચમાં રેતી ભરેલા ડમ્પરે પોલીસ જીપને અડફેટે લીધી હતી જેમાં પોલીસની જીપનો કચ્ચરઘાણ વળી ગયો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી