તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી કરાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ભરૂચ|રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે રવિ માર્કેટીંગ સીઝન અંતર્ગત ઘઉંની ખરીદી આગામી 16 થી 30 માર્ચ સુધી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી.ભરૂચ, અંકલેશ્વર, વાલિયા, જંબુસર, આમોદ,વાગરા, હાંસોટ 8 એપીએમસી ખરીદી કેન્દ્રો ખાતે કરાશે.સરકારે ઘઉંનો ટેકાનો ભાવ રૂ.1925 પ્રતિ કવિન્ટલ નિયત કરેલા છે. ઘઉં વેચાણ કરવા ઈચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઈન નોંધણી સંબંધિત એપીએમસી નિગમના ગોડાઉન કેન્દ્ર ખાતે 1 થી 31 માર્ચ સુધી ચાલુ રહેનાર છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો