તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામોની ગામે બખેડો કરતાં ત્રણ ઝડપાયાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલિયા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે વેળાં કવચીયા નવી જામુની રોડ પરથી પસાર થતાં સમયે કેટલાંક શખ્સો જાહેરમાં ઝઘડો કરતાં હોવાનું જણાતાં પોલીસે વિસ્તારમાં બખેડો કરનારા જિજ્ઞેશ ફુલજી ચૌધરી, નરેશ મગન વસાવા તેમજ ભવરલાલ આઇદાનજી ચૌધરીને ઝડપી પાડ્યાં હતાં. પોલીસે ત્રણેય વિરૂદ્ધ સુલેહશાંતીના ભંગ બદલનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો