તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેતરમાંથી ટપક સિંચાઇનાં બંડલોની ચોરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઝઘડિયાના કડવા ફળિયામાં રહેતાં હિતેશ કનુ પટેલના શેઠ પરેશ પ્રિયવદન શાહે તેમને ટપક સિંચાઇનો સામાન મોકલ્યો હોઇ તેઅોઅે તે સામાન તેમના કબીરવડ તરફના નર્મદા નદી કિનારે અાવેલાં ખેતરમાં મુક્યો હતો. દરમિયાન ગઇકાલે તેમના શેઠ પરેશ શાહ ખેતરે જતાં તેમણે ટપક સિંચાઇના સામાનની ગણતરી કરતાં ેમાંથી 19 હજારની મત્તાના 500 મીટરની ટોટીના 6 બંડલો ચોરી થયાં હોવાનું જણાયું હતું. જેના પગલે તેમણે અાસપાસમાં તપાસ કરવા છતાં કોઇ સગડ નહીં મળતાં અાખરે ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી અાગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો