તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલેજમાંથી એક મહિના પહેલા બોલેરોની ચોરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ | પાલેજ ખાતે આવેલા એસ.કે. નગર- 2 હાઈસ્કૂલ પાછળ ભાડાના મકાનમાં જયરામ ભાગુરામ ગુર્જરનોઓ રહે છે. તેવો પોતાની માલીકીની બોલેરો કાર 10 જાન્યુ.ના રાત્રીના સુમારે પોતાના મકાનના દરવાજા પાસે પાર્ક કરીને સુઈ ગયા હતા.તે દરમિયાન રાત્રીના કોઈ અજાણ્યા વાહન ચોર દ્વારા તેમના ઘર પાસે પાર્ક કરેલી બોલેરોની ઉઠાંતરી કરીન પલાયન થઈ ગયા હતા. મહિના બાદ પણ કાર ન મળતાં પોલીસે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો