તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુકરવાડામાં બીજા દિવસે પણ દીપડો પાંજરે ન પુરાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ જિલ્લા પોલીસ વડાની કચેરીથી એક કિલોમીટર દૂર શુક્રવારે દીપડો દેખાયો હતો. જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. શહેરી વિસ્તાર સુધી આવી ગયેલા દીપડાને પકડવા માટે વન વિભાગે પાંજરુ મૂકવામાં આવ્યું હતું. પરંતુ શનિવારે પણ દીપડો પાંજરે નહીં પુરાતા નિષ્ફળતા હાથ લાગી હતી. વન વિભાગ દ્વારા ગ્રામજનો અને માછીમારોને એકલા હરવા ફરવા પર સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો