તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પણિયાદરા ગામે ઝેરી દવા પી જતાં યુવતીનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાગરા તાલુકામાં આવેલાં પણિયાદરા ગામે રહેતી યુવતિએ કોઇ કારણસર ઝેરી દવા પી જતાં તેના પિતા તેમજ અન્ય પરિવારજનો તેને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યાં હતાં. જ્યાં તબીબોએ તેનું પરીક્ષણ કરતાં તેનું મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે દહેજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાતાં પોલીસે યુવતિએ કયાં કારણોસર આંત્યેતિક પગલું ભર્યું તેની વિગતો મેળવવાની કવાયત હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, વાગરા તાલુકામાં આવેલાં પણિયાદરા ગામે રહેતાં અર્જૂન લક્ષ્મણ વસાવાની પુત્રી મંજુએ રાત્રીના સમયે કોઇ અગમ્યકારણોસર ઝેરી દવા પી જતાં તેની હાલત લથડી હતી. પરિવારજનોને ઘટનાની જાણ થતાં તેઓ ગભરાઇ ગયાં હતાં. ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો