તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજકેટની પરીક્ષા હાલપુરતી મોકૂફ રાખવાનો નિર્ણય

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ | કોરોના વાઈરસની દહેસત વચ્ચે સાવચેતીના ભાગરૂપે રાજ્ય શિક્ષણ વિભાગ પણ તબક્કાવાર નિર્ણયો લઈ રહ્યું છે. ધોરણ -12 સાયન્સ બાદ લેવાતી ગુજગેટની પરીક્ષાને હાલ પુરતી મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આગામી તારીખ 31 માર્ચના રોજ રાજ્યના વિવિધ સેન્ટરો ઉપર યોજાનારી ગુજકેટની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણબોર્ડ દ્વારા પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય જારી કરવામાં આવ્યો છે. હવે પછી નવેસરથી પરીક્ષાનું સમયપત્રક જાહેર કરવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...