તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારતે પાકિસ્તાન પર વિજય મેળવતાં ભરૂચના પાંચબત્તી સર્કલ ખાતે મોડી રાત્રે ક્રિકેટ રસિકોની ભીડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇગ્લેન્ડમાં રમાઇ રહેલાં ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતે પાકિસ્તાન પર વિજય મેળવતાં ભરૂચના પાંચબત્તી સર્કલ ખાતે મોડી રાત્રે મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો એકત્ર થયાં હતાં. ફટાકડા અને ઢોલનગારાના તાલ સાથે વિજયોત્સવ ઉજવવામાં આવ્યો હતો. ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓની વચ્ચે ઠેર ઠેર રાષ્ટ્રધ્વજ લહેરાયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...