તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચમાં અસંગઠિત કામદારો માટે પેન્શન યોજનાનો પ્રારંભ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ | ભરૂચ જિલ્લામાં ખાનગી કંપનીઓ,સિક્યુરીટી ગાર્ડ, રીક્ષા ચાલાક, લારી,ગલ્લા વાળા, હોમ વર્કર, દુકાનદારો માટે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરાઇ છે. યોજનામાં શ્રમયોગીઓ, ખેતમજૂરો અને આયુષ્યમાન લાભાર્થીઓ જેવો મહિને ઓછી આવાક ધરાવતાં હોય અને જેમની ઉમર 18થી 40 વર્ષની હોય તેમનો સમાવેશ કરાયો છે.જેમાં લાભર્થીઓ 50 ટકા રકમ પોતે આપવાના રહશે જયારે 50 ટકા રકમ સરકાર ભરનાર છે. જયારે લાભાર્થીની ઉંમર 60 વર્ષની થશે ત્યારે તેને પ્રતિમાસ 3 હજાર રૂપિયા મળશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો