તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આમોદ તા.ના ધમણાદ ગામે ગીત બાબતે ઠાકોરો પર રાજપુતોનો હુમલો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આમોદ તાલુકાના ધમણાદ ગામે ઠાકોર સમાજની બાબરીમાં ઠાકોરની તલવારવાળુ ગીત વાગતાં આ ગીત માત્ર અમે જ વગાડી શકીએ તેમ જણાવી રાજપુતોએ વરઘોડા પર હુમલો કર્યો હતો. બનાવ સંદર્ભમાં ચાર આરોપીઓ સામે આમોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

ધમણાંદ ગામના નવીનગરી વિસ્તારમાં પૂજા રોહીત ઠાકોરની બહેન આરતીબેન કે જેવો પટેલ ફળીયામાં રહે છે અને તેના પુત્ર પ્રીન્સની બાબરી પ્રસંગ હોવાથી તેનો વરઘોડો ડી.જે સાથે નવી નગરીમાંથી નીકળ્યો હતો. વરઘોડો ભાગોળે પહોચતા ડી.જે વાળાને ઠાકોર સમાજનું તલવાર રમવાનું ગીત વગાડવાનું કહ્યું હતું. ડી.જે વાળાએ તે ગીત વગાડતાં નજીકમાં ઉભેલા ગામના ગામના મેહુલ કિરણ રાજે આવીને તમે આ ગીત કેમ વગાડો છો તલવાર રમવાનું ખાલી રાજપૂત રમી શકે છે તેમ કહીને ડી.જે ના વાયરો ખેંચી નાખીને બિન્દેશને બે ત્રણ તમાચા ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો