વી.કે.ઝવેરી સાધના વિદ્યાલય ખાતે વર્ષ 2018-2019નો ઈનામ વિતરણ કાર્યક્રમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ | ભરૂચ શહેરની વી.કે. ઝવેરી સાધના ઉ.મા. વિદ્યાલય ખાતે વર્ષ 2018’19 ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ધો. 9 થી 12મા પ્રથમ તથા દ્વિતિય ક્રમે આવેલા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાપવા સ્કુલ દ્વારા કાર્યક્રમનું આયોજન થયું હતું.
અન્ય સમાચારો પણ છે...