તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આમોદમાં ઓવરલોડ ટ્રકોના ડ્રાઈવરો પાસેથી પોલીસની ઉઘરાણી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચથી જંબુસરને જોડતા માર્ગ પરથી પસાર થતી ઓવરલોડ ટ્રકોના ડ્રાયવરો પાસેથી નાણા ઉઘરાવતાં પોલીસ કર્મચારીનો વીડીયો ઉતારીને ટ્રક ડ્રાયવરોએ વાઇરલ કરતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડવામાં ભરૂચ- જંબુસર રોડ મહત્વની ભૂમિકા ભજવે છે. સૌરાષ્ટ્રથી દહેજ તથા સુરત તરફથી આવતી અને જતી ટ્રકો આ રોડ પરથી પસાર થાય છે. આમોદ નજીકથી પસાર થતી અોવરલોડ ટ્રકોને અટકાવી તેમના ડ્રાયવરો પાસેથી નાણા ઉઘરાવતા પોલીસકર્મીનો વીડીયો ખુદ ટ્રક ડ્રાયવરોએ વાઇરલ કરી દીધો છે. રોડ પર ખુરશી નાંખી બેઠેલા પોલીસ કર્મચારી ટ્રક ડ્રાયવરો પાસેથી નાણા લેતા વીડીયોમાં દેખાઇ રહયાં છે. આ રકમ દંડની છે કે ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો