તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંગત અદાવતે યુવાન પર ચાર ઈસમોનો હુમલો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઝઘડિયા જીઆઇડીસીના નીલેષ ગૌતમભાઈ વસાવા શનિવારે સવારે 10 વાગ્યાના સમયગાળામાં વાલિયા ચોકડી પર ઉભા હતા. તે દરમિયાન સુરેશ વસાવા, જસવંત સરદાર, વિજય વસાવા અને વીરેન્દ્ર નામના ઇસમોએ તેની સાથે કોઈ બાબતે તકરાર કરી તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. તકરાર વધુ ઉગ્ર બનતા ઉશ્કેરાઈ ગયેલા ચારેય ઈસમોએ તેને ઢીકાપાટુનો માર મારીને લાકડી વડે હુમલો કરીને માર માર્યો હતો. તેમાં યુવાનને શરીરે ઈજાઓ થતાં 108 એમ્બુલન્સ મારફતે તાત્કાલીક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલ ખાતે મોકલી આપ્યો હતો.બનાવ મામલે ઝઘડિયા પોલીસે યુવાનના જવાબ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો