તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચ સિવિલમાં નિષ્ણાંત તબીબોની જગ્યાઓ ખાલી હોવાથી દર્દીઓને વડોદરા કે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ સિવિલમાં નિષ્ણાંત તબીબોની જગ્યાઓ ખાલી હોવાથી દર્દીઓને વડોદરા કે સુરત રીફર કરવા પડે છે. ભરૂચમાં મેડીકલ કોલેજ પણ આવનારી હોવાથી સિવિલમાં આવતાં દર્દીઓને મેડીકલ કોલેજના પ્રોફેસર તથા વિદ્યાર્થીઓની સેવાઓનો પણ લાભ મળી શકશે. એક જ સ્થળે નિષ્ણાંત તબીબો મળી રહેવાના હોવાથી દર્દીઓના વડોદરા કે સુરતના ધકકા ઓછા થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...