તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તલોરદા ગામે દારૂ સાથે અેક શખ્સ પડકાયો અેક વોન્ટેડ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઝઘડિયા તાલુકામાં તલોરદા ગામે અેક શખ્સ વિદેશીદારૂનો વેપલો કરતો હોવાની બાતમીના અાધારે અેલસીબીની ટીમે સ્થળ પર પહોંચતાં ગામમાં અાવેલાં તળાવની પાળ પર અજિત સતિશ વસાવા (રહે. ભરૂચી અાંબા) મિણીયા થેલામાં દારૂની બોટલો ભરી બેસેલો જણાતાં તેને ઝડપી પાડ્યો હતો. તેણે તે મા તલોદરાના પરસોત્તમ ઉર્ફે મુન્નો ચંપક વસાવા પાસેથી લાવ્યો હોવાનું કબુલ્યું હતું. બન્ને વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો