તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વટારિયા-કોંઢ વચ્ચે ટેન્કરની ટક્કરે બાઇક સવાર યુવાનનું મોત : 2 ગંભીર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દેડિયાપાડા ખાતે રહેતો યુવાન તેના બે મિત્રો સાથે બાઇક પર રાત્રીના સમયે અંક્લેશ્વર જઇ રહ્યો હતો. દરમિયાન વટારિયા-કોંઢ ગામ વચ્ચેથી પસાર થતાં સમયે અેક ટેન્કર ચાલકે તેમને ટક્કર મારતાં તે પૈકીના એક યુવાનનું ગંભીર ઇજાઓને કારણે સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બેને સારવાર માટે ભરૂચ સિવિલમાં ખસેડાયાં હતાં. બનાવ સંદર્ભે વાલિયા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, દેડિયાપાડાના સુકવાલ ગામે રહેતાં અમરસિંગ માંડવીયા વસાવાનો પુત્ર રાકેશ અંક્લેશ્વર જીઆઇડીસીમાં કામ કરતો હતો. સોમવારે રજા હોઇ તે ઘરે ગયાં હતાં. જ્યાંથી રાત્રીના 2 કલાકના અરસામાં તેઓ અંક્લેશ્વર જવા માટે નિકળ્યાં હતાં. બાઇક પર રાકેશ અમરસિંહ વસાવા તેમજ ધર્મેશ જેઠા વસાવા અને પ્રવિણ ચુનીલાલ વસાવા (બન્ને રહે. સિંગલોટી, દેડિયાપાડા) ત્રણેય સાથે અંક્લેશ્વર જઇ રહ્યાં હતાં. દરમિયાન વટારિયાથી કોંઢ તરફ જવાના રોડ પરથી પસાર થતાં સમયે એક ટેન્કર ચાલકે પોતાનું ટેન્કર ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો