તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝેરી દવા પીવાના બે બનાવમાં એક યુવતીનું મોત : એક ગંભીર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ જિલ્લામાં ઝઘડિયા અને વાગરા પંથકમાં બે યુવતિઓએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી. બન્નેને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તે પૈકીની વાગરાના ચાંચવેલ ગામની યુવતિનું સારવાર વેળાં મોત નીપજ્યું હતું.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, વાગરા તાલુકામાં આવેલાં ચાંચવેલ ગામે રહેતી 20 વર્ષીય મનિષા નાગજી રાઠોડે કોઇ કારણસર ઝેરી દવા પી જતાં તેની હાલત લથડી હતી. પરિવારજનોને ઘટનાની જાણ થતાં તેઓએ તુરંત તેેન વાગરા સીએચસી ખાતે ખસેડી હતી. જ્યાંથી તેને વધુ સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તેનું ટુંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. બનાવને ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...