તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચ હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરે વૃદ્ધનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ નેશનલ હાઇવે નંબર 48 પર સર્કિટ હાઉસ સામેથી પસાર થઇ રહેલાં 63 વર્ષના એક વૃદ્ધને કોઇ અજાણ્યા વાહન ચાલકે બે દિવસ પહેલાં અડફેટમાં લેતાં તેમને ગંભીર હાલતમાં ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું આજે શુક્રવારે સારવાર વેળાં મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી નાસી છુટેલાં વાહન ચાલકને શોધવાના તેમજ મૃતકની ઓળખ તેમજ તેના પરિવારજનોના સગડ મેળવવા માટેના ચક્રો ગતિમાન કર્યાં છે.

અન્ય સમાચારો પણ છે...