તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લગ્નમાં નાચવા બાબતે થયેલાં ઝઘડાની રીસ રાખી યુવાનને માર માર્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઝઘડિયાના ઉમલ્લા ગામે રહેતાં યુવાન સાથે લગ્નમાં નાંચવા બાબતે ઝઘડો થતાં ગામના જ બે શખ્સોએ તેના પર હૂમલો કરી તેને માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયો હતો. બનાવ સંદર્ભે ઉમલ્લા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ઝઘડિયા તાલુકામાં આવેલાં ઉમલ્લા ગામે નવા ફળિયામાં રહેતાં રાકેશ પુનમ તડવી તેના મિત્ર મહેશ વસાવા (રહે. મહુડીખાંચ) સાથે ગામમાં લગ્ન પ્રસંગમાં ગયો હતો. લગ્નમાં નાચવા બાબતે ગામમાં જ રહેતાં નિતેશ ઉર્ફે સવિલાલ વસાવા સાથે રાત્રીના મયે બોલાચાલી થઇ હતી. જેની રીસ રાખી નિતેશ ઉર્ફે સવિલાલ તેમજ તેના મિત્ર મુકેશ રમેશ વસાવાએ આવેશમાં આવી જઇ રાકેશ પર હૂમલો કરી તેને માર મારી ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો