ભરૂચની યુનિયન સ્કૂલમાં ડાન્સ સ્પર્ધા યોજાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ | ભરૂચની બી.ઇ.એસ. યુનિયન ઉ.માધ્યમિક શાળામાં શુક્રવારે ડાન્સ સ્પર્ધાેમાં ધો. 1થી 8ના વિદ્યાર્થીઓએ પ્રેયર ડાન્સ, ક્લાસિકલ ડાન્સ, રોબર્ટ ડાન્સ, સ્ટોરી સાથે ડાન્સ, ફેન ડાન્સ, ગરબા, પેટ્રીયોટ્રીક ડાન્સ સહિત 7 કૃતિઓ રજૂ કરી હતી. ડાન્સશિક્ષક ઉચિત શાહના માર્ગદશન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે...