• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • શિક્ષણ સમિતિ દ્વારા શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો

શિક્ષણ સમિતિ દ્વારા શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિક્ષણ સમિતિ દ્વારા શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો

ભરૂચ | ભરૂચખાતે આવેલી નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત તાડિયા પ્રાથમિક મિશ્રશાાળ ક્રમાંક 43માં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતાં મનોજકુમાર રાણાને રોટરી ક્લબ ઓફ ભરૂચ તરફથી શ્રેષ્ઠ શિક્ષકનો નેશન બિલ્ડર એવોર્ડ જાહેર કરવામાં આવ્યો હતો. એવોર્ડ રોટરી ઇન્ટરનેશનલના ડાયરેક્ટર મનોજ દેસાઇના હસ્તે તેમને એનાયત કરવામાં આવ્યો હતો. શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ મેળવનાર મુખ્ય શિક્ષક મનોજ રાણાને શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ આવકાર્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...