તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચમાં ચુલામાં પટકાતાં દાઝેલાં શખ્સનું મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચનાદાંડિયાબજાર વિસ્તારમાં લોઢવાણના ટેકરા ખાતે રહેતો કાલીદાસ રાઠોડ ગઇકાલે તેના ઘરમાં ચુલા ઉપર ચા બનાવી રહ્યો હતો. ચા બનાવતી વેળાં તે અકસ્માતે ચુલામાં પટકાતાં ગંભીર રીતે દાઝી ગયો હતો. જેને પગલે આસપાસના લોકો સ્થળ ઉપર ધસી આવતાં લોક ટોળું સર્જાયું હતું. સ્થાનિકોએ તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલમાં ખસેડ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે ભરૂચ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ

અન્ય સમાચારો પણ છે...