તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રવિદ્રા ગામે સાઇકલ સાથે બાઇક ભટકાતા 1ને ઇજા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ. અંક્લેશ્વરતાલુકામાં આવેલાં રવિદ્રા ગામે રહેતો પ્રકાશ પ્રતાપ વસાવા તેની મોટર સાઇકલ લઇને પટેલ નગરથી અંક્લેશ્વર શહેર તરફ જઇ રહ્યો હતો. તે વેળાં રસ્તામાં એક સાઇલક ચાલક સાથે તેની બાઇક ભટકાતાં તે જમીન ઉપર પકાયો હતો. તેને ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં ભરૂચ સિવિલમાં લાવતાં અંક્લેશ્વર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...